Nojoto: Largest Storytelling Platform

' ખો ' કેતા માઁ ખડી થાય, જીવન સુધરે, ' ય ' કેતા અ

' ખો ' કેતા માઁ ખડી થાય,

જીવન સુધરે, ' ય ' કેતા અવની સુખ મળે,

' ડી ' કેતા દળદળ જાય,

' યા ' કેતા માઁ આવી મળે,

' ર ' કેતા રિદ્ધિ સિદ્ધિ મળે, ' માઁ ' કેતા મરણ ટાળે,

' જય ' કેતા જયકાર થાય, ' ખોડિયાર ' કેતા સંકટ જાય.

....જય ખોડિયાર માઁ.....…

©WRITER HARDIK PRAJAPATI #writer #Khodiyar #maa #Maa❤ #khodiyarmaa #Instagram #Youtube #post #writerhardikprajapati
#WritersSpecial