મારી નાની અમથી જાજરવંતી આશા નું આ ઝરણું છે જે દરિયાઓ છલકાવે છે ને નદીઓ ને હરખાવે છે આ શમણાઓ ના પ્રણય પવન ના રંગીલા મંથન નું છે જે રચનાઓ ભરમાવે છે ને ત્રુટીઓ ને શરમાવે છે આ કાલી ઘેલી ભાષા ના સરવાળા સરભર નું છે જે શબ્દોમાં રડાવે છે હોઠો ને પણ ભીંજાવે છે શુ વાત છે આકાશ ની જે ભુમી ને ચાહે છે એમ વૃક્ષો ની હરીયાળી તેનો પુરાવો આપે છે તું ચાલી જો આ પંથે માર્ગી કુદરત તારી સાથે છે એક નથી તું આશાવાદી, શિવ તારી સંગાથે છે #dharmuvach✍️ સુપ્રભાત!!! આજે #ઈચ્છાશક્તિ વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #dharmuvach #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai