મગજ ના વિચારો છૂટે છે ક્ષણ માં, હૃદય ની લાગણીઓ વહે છે ક્ષણ માં, આંખ માંથી હર્ષાશ્રુ નીકળે છે ક્ષણ માં, જ્યારે કોઈ સ્મિત આપે છે એક ક્ષણ માં. #ક્ષણ #પ્રેમ #સ્મિત #વિચારો #લાગણીઓ #love #evol #life