Nojoto: Largest Storytelling Platform

પપ્પા મુશ્કેલી આવે જ્યારે પપ્પા ત્યારે તમારી આગળ

પપ્પા

મુશ્કેલી આવે જ્યારે પપ્પા
 ત્યારે તમારી આગળ રેહવા માંગુ છું
દુઃખ નો જ્યારે થાય પડકાર
 ત્યારે તમારી પડખે રહી દુર કરવા ઈચ્છું છું
ઊગે જ્યારે સુખ નો સૂરજ 
ત્યારે તમને આગળ કરવા ઈચ્છું છું
રોવું આવે જ્યારે મને
 ત્યારે ખભે માથું રાખી મન હળવું કરવા ઈચ્છું છું

©Riddhi Shukla #Papa #daughter #unconditionallove