Nojoto: Largest Storytelling Platform

Ink and Pain જ્યારે જ્યારે મને જરૂર પડી ત્યારે તુ

Ink and Pain જ્યારે  જ્યારે મને જરૂર પડી ત્યારે તું બહુંજ દૂર દેખાયો..
પછી શાને કવ કે તું મને મારા મનમાં મલકાયો.
તો પણ હજી ય તો રસ્તામાં રઝળતા ઝડપાયો..
પણ તું કેમ હજુ મારાથી રીસાયો...
મારા દિલના દર્દો તો કદીયે ના તારાથી સહેવાયો..
એક કલમ જ છે જે મારા સુખ દુઃખ માં સાથી રહેવાયો..
 રાધા કેરો સઁગ મીરા કેરી પ્રીત તું તો મારો શ્યામ કહેવાયો #pain#sad#hugujarati#shayari