મારા મન નાં વૃતાંત માં પગરવ ના સાદ માં આતમ ના પ્રાણ માં વિપ્લવ વરસાદ માં કામણ કલ્યાણ માં વેદો વિજ્ઞાન માં સમરસ ના સ્વાદ માં શિવશંખનાદ માં અણિયારી આભા ના ઘોર ભીમ પાશ માં વનમાળી વાચા ના ભોરીંગ પલાશ માં સુર ના આ સંગમ ની ભીની સુવાસ માં ઉર થી પણ અંદર ના શ્વાસો-શ્વાસ માં સરખા છે ડગલાં ના પડઘા આભાસ માં ધરતી પર ધડ છે સાત પગલાં આકાશ માં #dharmuvach✍ ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. #dharmuvach #kundanikakapadiya #yqgujarati #collab #collabchallenge #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai