વરસાદ તું આવવાના અણસારા આપી આમ આઘો પાછો થાય, આ મન મારું કંઈ કેટલુંયે ફગોળાય તને કાંઈ ખબર પડે, રાહ કોને કહેવાય તરસ્યા કેમ રહેવાય તને કાંઈ ખબર પડે, ઓ ધરા તને તપતી મારાથીયે ના જોવાય વરસી પડું જ્યારે તું કહે, પણ સમયથી વહેલો આવું તો કમોસમી તકલીફો તને થાય, જરા હજુ જોઈ લે રાહ પછી જો તું જ કહેશે કે બસ હવે આ પાછો થાય. ❤️❤️ #rain #monsoon #wait #longing #sweetcomplaints #lovepoem #grishmarainpoems #grishmapoems