Nojoto: Largest Storytelling Platform

કોઈની રાહ જોવી એ અઘરું છે, કોઈને ભૂલી જવું એ એનાથી

કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???
ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે ના ખોવાય એ જ “આપણું” પોતાનું હોય છે #डाली से गिरते हुये #पत्तो ने क्या खूब कहा है कि अगर ___,,

#बोझ बन जाओगे तो #अपने ही तुम्हें गिरा देगे ...!!

dhingali4942

Dhingali❤

New Creator