Nojoto: Largest Storytelling Platform

આવા મ

                                             આવા મસ્ત વરસાદી માહોલ મા સાથે બેસી ચર્ચાઓ કરીએ.

ચાલ હવે કંઈક વાતો કરીએ, પોતાની અધુરી રહી ગયેલી ઈચ્છાઓ ની ચર્ચા કરીએ.

ચાલ હવે કંઈક વાતો કરીએ, તમારા અને મારા અધુરા સપનાઓ સાથે મળીને પુરા કરવાની ચર્ચા કરીએ.

ચાલ હવે કંઈક વાતો કરીએ, નહીંતર ક્યાંક ને ક્યાંક આ મેળાપ અધુરો લાગશે. Collaborating with YourQuote Motabhai #gujjuquotes #gujjulove #gujjulines #missingyou #feelingspecial #spreadlove #192ndquote

shivamsoni3155

Shivam Soni

New Creator