Nojoto: Largest Storytelling Platform

"જય માતાજી " ભક્તિ પચાવવી ખુબજ અઘરી છે વ્હાલા અન્ય

"જય માતાજી "
ભક્તિ પચાવવી ખુબજ અઘરી છે વ્હાલા
અન્ય વસ્તુ પચી જાય પણ ભક્તિ તો થોડુ  કહેરાવે
ભક્તિ કરવા વાળા ને કોઈની ભુલ, કોઈની ખૂબી, કોઈની ખામી, કોઈની પ્રશંસા, આ બધી  વાતોથી કોઈ લેના દેના નથી મીરાબાઈ,નરસિંહ મહેતા, સુદામા,જલારામબાપા બજરંગદાસ બાપા આવા તો કેટલાય બીજા ભક્તો પણ છે કે જેને શામળિયા એ સાક્ષાત દર્શન દીધા છે ....
પણ એમને ક્યારેય અજરો નથી થયો એ કોઈને સુધારવા ગયા નથી કારણ કે સંપૂર્ણ ઈશ્વર ના ચરણે સમર્પણ હોય ,અને એ પછી આપણે કોઈ ને કંઈ કહીયે તો આપણો ભરોસો તૂટે,અને આપણે કરતા છીએ એ પણ સાબિત થાય છે...
zmd "સ્મશાન" સુરત.....

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna