મેં જિંદગી ને પુછ્યુ તુ લોકોને આટલા બધા દુઃખ કેમ આપે છે? તો જિંદગીએ હસીને જવાબ આપ્યો, હું તો બધાને સુખ જ આપુ છું પણ શું કરું કોઈ એકની ખુશી બીજા નું દુ:ખ બની જાય છે -jay panchal #Life #Quotes #quotesdaily #Jay_panchal #foryou