મહાભારત. માતૃભક્તિના બોજ તળે પાંચાલી થઈ જવાય છે, અંધભક્તિના બોજ તળે દુશાસન થઈ જવાય છે, કોઈના પડ્યા બોલ ઝીલવા જરાય સારા નથી, પતિભક્તિના બોજ તળે ગાંધારી થઈ જવાય છે. #nutanjiyani #mahabharat #personality #yqmotabhai #yqgujarati #vibrant_writer #yqyourquoteandmine #YourQuoteAndMine Collaborating with Nutan Jiyani