રાજી થવું એ એક રદય ને શાંત કરવા સમાન છે હરખ થી જે ઠેક લગાવીએ એ એક બીજાને આનંદ બતાવવા નો ઉન્માદ છે. આજ હું ખુશ છું એ એક વાસ્તવિકતા છે પણ તેમાથી નીકળતી શ્વાસ ની એ કાલ્પનિકતા છે. કવિ... કાન ©Kanji Solanki #Fun