Nojoto: Largest Storytelling Platform

થોડી આડી થોડી અવળી છે આ સીડી બહુ અઘરી છે મહેનત કર્

થોડી આડી થોડી અવળી છે
આ સીડી બહુ અઘરી છે
મહેનત કર્યા વગર નથી ચાલતો પાસો
અભિમાનના સાપ નીચે ઉતારી જાય છે

ગજબ આ છે ખેલ સફળતાની સાપસીડી ,
ઉદાહરણ રૂપે આમાં પણ છે કીડી
અથાગ પરિશ્રમ કરી ભરપૂર ઉનાળે
બે ઋતુ નુ એકઠું કરે છે ધાન
છતાંયે એ રહે છે નીરઅભિમાન ..

આવી અજબ અને ગજબ છે દુનિયા
ભલા એના નિયમો
મહેનત વગર કશુંય પ્રાપ્ત નથી
જેને પ્રાપ્ત છે એને બધું પર્યાપ્ત નથી

વિવાદ અને વિષાદ ના અહીં છે વાદળો
આ બધા વચ્ચે પણ છે સફળતાના દાદરો
ચડી જાશો જો તો પાર કરી દેશો પાદર
નહિતર ઓઢીને સૂઈ રહેજો ચાદર.. સુપ્રભાત!!
આજે #સફળતાની_સાપસીડી  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
થોડી આડી થોડી અવળી છે
આ સીડી બહુ અઘરી છે
મહેનત કર્યા વગર નથી ચાલતો પાસો
અભિમાનના સાપ નીચે ઉતારી જાય છે

ગજબ આ છે ખેલ સફળતાની સાપસીડી ,
ઉદાહરણ રૂપે આમાં પણ છે કીડી
અથાગ પરિશ્રમ કરી ભરપૂર ઉનાળે
બે ઋતુ નુ એકઠું કરે છે ધાન
છતાંયે એ રહે છે નીરઅભિમાન ..

આવી અજબ અને ગજબ છે દુનિયા
ભલા એના નિયમો
મહેનત વગર કશુંય પ્રાપ્ત નથી
જેને પ્રાપ્ત છે એને બધું પર્યાપ્ત નથી

વિવાદ અને વિષાદ ના અહીં છે વાદળો
આ બધા વચ્ચે પણ છે સફળતાના દાદરો
ચડી જાશો જો તો પાર કરી દેશો પાદર
નહિતર ઓઢીને સૂઈ રહેજો ચાદર.. સુપ્રભાત!!
આજે #સફળતાની_સાપસીડી  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai