Nojoto: Largest Storytelling Platform

જિંદગી એક અહીંયા છે એ મૂકીને, ક્યાંક બીજે જઈ જીવવી

જિંદગી એક અહીંયા છે
એ મૂકીને,
ક્યાંક બીજે જઈ જીવવી છે
ક્યાંક બીજે જઈ જાતને શોધવી છે,
પણ કેમ? પણ કેમ?
કદાચ આ સવાલના જવાબમાં‌ જ
ક્યાંક છુપાયેલી એ જિંદગી છે,
પણ છતાંય એ જવાબ શોધવા
ખુદને જવા દેવાની છૂટ મૂકવી છે,
આમ તો બંધનોમાં લાગતી સલામતી
છતાંય ક્યારેક જોઈતી મને મુક્તિ છે,
કાશ મળે એક બંધન એવું કે લાગે
મુક્તિ આવતા-જતા શ્વાસ સમી છે. 🧡📙📙🧡
#life #freedom #ties #liberation #findinglife #questionanswers #musing #grishmapoems
જિંદગી એક અહીંયા છે
એ મૂકીને,
ક્યાંક બીજે જઈ જીવવી છે
ક્યાંક બીજે જઈ જાતને શોધવી છે,
પણ કેમ? પણ કેમ?
કદાચ આ સવાલના જવાબમાં‌ જ
ક્યાંક છુપાયેલી એ જિંદગી છે,
પણ છતાંય એ જવાબ શોધવા
ખુદને જવા દેવાની છૂટ મૂકવી છે,
આમ તો બંધનોમાં લાગતી સલામતી
છતાંય ક્યારેક જોઈતી મને મુક્તિ છે,
કાશ મળે એક બંધન એવું કે લાગે
મુક્તિ આવતા-જતા શ્વાસ સમી છે. 🧡📙📙🧡
#life #freedom #ties #liberation #findinglife #questionanswers #musing #grishmapoems