Nojoto: Largest Storytelling Platform

અભાગીયા કોને કહેવાય...? પુત્રપ્રાપ્તિ માટે ૪ દિક

અભાગીયા કોને કહેવાય...?

પુત્રપ્રાપ્તિ  માટે ૪ દિકરીઓની ગર્ભમાં હત્યા  (ગર્ભપાત) કરાવેલ હોય કારણ એવી આશા હોય કે પુત્ર પાછલી જિંદગીમાં સહારો બનશે એ દીકરો મા-બાપનો સહારો બનાવાની જગ્યાએ વિદેશ જતો રહે આનાથી મોટા અભાગીયા કોણ હોય...🎯

ઝરણાં જોશી

©RK #Sixer

rk4838271667199

RK

New Creator