Nojoto: Largest Storytelling Platform

મારો એક જૂનો ભાઈબંધ આજેય મારી સાથે છે, આવ્યા-ગયા ક

મારો એક જૂનો ભાઈબંધ આજેય મારી સાથે છે,
આવ્યા-ગયા કેટલાય ઘણા બધા જણા,
બધાએ હાથ મિલાવ્યા, ને પછી છે પડ્યા છૂટા વિખૂટા,
કોઈ હાથથી હૈયા સુધી હજુય પહોંચ્યા નથી
અને પેલો હજુએ ચડીને બેઠો મારા માથે છે,
મારો એક જૂનો ભાઈબંધ આજેય મારી સાથે છે. #dost #friend #ભાઇબંધ #મિત્ર