તું વાતો થી તારી પિગાળી દઈશ મને તો શું ? હું શબ્દો થી તારા ભરમાઈ જઈશ તું ઝાકળ બની છવાઈ જઈશ તો શું ? હું સૂર્ય નું કિરણ બની લપેટાઈ જઇશ !! #yqbaba #yqdidi #yqgujarati #gujarati #yadon #yqmotabhai YourQuote Motabhai