Nojoto: Largest Storytelling Platform

સળગાવ્યા લાકડા ઘણા... પણ.... લોભ, ક્રોધ, મોહ અને મ

સળગાવ્યા લાકડા ઘણા...
પણ....
લોભ, ક્રોધ, મોહ અને માયાને‌‌ ના સળગાવ્યા તો હોળી શુ કામની...
અલગ અલગ ઘણા રંગે રંગાયા...
પણ...
હ્રદયથી તો‌ કોરા ધાક્કોર જ રહ્યા તો ધૂળેટી શુ કામની....

©Dev Parekh
  #happyholi #happydhuleti