ભગવાને આપણને આ બે હાથ કંઈક માંગવા માટે નહિ પણ કંઈક આ લોકો,આ ગામને ,આ દેશ ને કે આ દુનિયા ને કંઈક આપવા માટે જ દીધા છે, માટે "લેવા ની દાનત ને સ્વભાવ માંથી કાઢી કંઈક આપવા ની આદત ને લોહી ભેગા ભેળવી દો." ✍Dev's Motivation #motivation #motivationguru #mystory #myquatto #mylife #loveyouzindgi