થીજેલી ઠંડી માં તું મને હુંફાળો એક ખયાલ આપ રહેવા દે શાલ, માત્ર ઉષ્મા ભરેલું એક વહાલ આપ! 😘😘😘 -The Silvershadow #tosomeonespecial #onesidelove #sorry #pratikchadotara #thesilvershadow ❤️सिर्फ तुम्हारे लिए❤️