થશે ક્યારે આ રમત પુરી, એ તું ઝડપ થી બતાવી દે,.. કાં તો આવ તું ધરતી પર... નહીંતર, મને ઈશ્વર બનાવી દે... #DOCTORS ©Vats Asodariya #vats_asodariya #writer #anchor #Doctors #Corona_virus #India #covidindia