"ગઝલ" તને પ્રેમ કર્યો ને મને ફાવી ગયી ગઝલ તને યાદ કરતા લખાઈ ગયી ગઝલ પ્રેમમાં શબ્દો નું મહત્વ ક્યાં છે? પણ મૌન રહ્યા ત્યારે રચી ગયી ગઝલ તને જોતા જ શરમાઈ જતા અમે આજે તારી યાદ માત્ર થી શરમાઈ ગયી ગઝલ તારી ખુશી તો ના બની શક્યા અમે દુઃખ માં અમે બળ્યા અને વર્તાઈ ગઝલ ..... #love#feeling#lovefeeling#gazal#gujaratigazal