Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી જન્મ તણું જગ મોહી લીધું, હે માધવ હે કૃષ

#જીવનડાયરી
જન્મ તણું જગ મોહી લીધું,
હે માધવ હે કૃષ્ણ મુરારી,
લીલાની સરવાણી છોડી,
જન્મ તણું જગ મોહી લીધું,
ઉપદેશ, ઉપકાર નો ભાર આપી ને,
ઋણી રાખ્યા આજીવન જન રે,
જન્મ તણું જગ મોહી લીધું,
પોતાના ને હણતાં કર્યા,
પાપ પુણ્યનાં પરચા પૂર્યા,
જન્મ તણું જગ મોહી લીધું,
ચીર પૂર્યા એક વચન ને ખાતર,
બની જગતના માવતર,
જન્મ તણું જગ મોહી લીધું.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #Krushna #કૃષ્ણ_જન્માષ્ટમી #કાન્હા #જીવનડાયરી #વિસામો

#Krushna #કૃષ્ણ_જન્માષ્ટમી #કાન્હા #જીવનડાયરી #વિસામો

102 Views