*લગ્ન દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ કાકા,કાકી* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 આજે રૂડો અવસરનો નો દિવસ છે, ૨૯-૫ લગ્ન તારીખનો રૂડો દિવસ છે. લાગણીઓની અભિવ્યક્તિ નો દિન છે સ્નેહની સરવાણી ની ક્યાં કદી ખોટ છે જિંદગીની સફર એકમેકના સંગમાં છે, અવસર આજે રૂડો આનંદનો દિન છે. સગાં સ્નેહીજનો આપે શુભેચ્છાઓ લાખો દુવાઓ થકી જીવન સરળ છે. ભટ્ટ પરિવાર સૌ દિલથી આજે કહે છે, લગ્ન દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 🌹 *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ....* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt શુભેચ્છાઓ....#Nojoto #roseday