Nojoto: Largest Storytelling Platform

નથી જાણતો હું , તું કોણ છે મારા માટે નથી જાણતો હુ

નથી જાણતો હું , તું કોણ છે મારા માટે 
નથી જાણતો હું , હું કોણ છું તારા માટે 
જાણું છું હું બસ એટલું જ કે 
મારી જાન થી પણ વધારે છે તું મારા માટે 
કઈ રીતે કહું તને કે કેમ તારા થી દુર રેહવાતું નથી 
કેવી રીતે જણાવું તને કે તું દુર છે મારા થી એ દુઃખ સેહવાતું નથી 
તારો પ્રેમ મને જેટલો મજબૂત બનાવે છે 
મને તેટલો જ મજબૂર પણ બનાવે છે 
જ્યારે તું સાથે છે હું દુનિયા સામે લડવા માં પણ સક્ષમ છું 
પણ જો તું મારી સામે છે તો હું દરેક વાત માટે અક્ષમ છું 
નથી જાણતો હું કે આ પ્રેમ છે મોહ છે કે પછી વાસના છે 
બસ એટલું જ જાણું છું મને તારી સાથે જીવવાની લાલસા છે 
ના જાણે કેમ હું પાગલ થયો તારી પાછળ 
વાંક મૃગનયની નો હતો કે પછી થયો પાગલ કોયલ કંઠ પાછળ 
વાંક વાતાવરણ નો હતો કે પછી છવાયા હતા પ્રેમ ના વાદળ
ભીંજાયો વગર વરસાદે હું પ્રેમ ના પાણી માં 
ફસાયો હું આ કોયલ કંઠી વાણી માં 
જાણું છું પ્રેમ નથી કોઈ વાત જેના પર કરું હું અફસોસ હા 
બસ એક જ વાત પૂછીશ तू पण माझ्यावर प्रेम करतोस ना?

©Parth Soni I don't know or may be I know 

#Love

parthsoni7987

Parth Soni

Growing Creator