મન પકડી રાખતુ છૂટી જવાના ડરથી, મન પકડી રાખતુ છૂટી ગયાના અફસોસને, આમ ઘણું બધું પકડીને રાખતુ, બસ પોતાની પકડમાં ક્યારેય ના આવતું. 🧡🖤🖤🧡 #મનનીવાતો #thoughtprocess #feelings #humannature #beinghuman #life #gujaratipoems #grishmapoems