Nojoto: Largest Storytelling Platform

હતો મારી પાસે મોટો મોબાઇલ તો બધા કહે શું આખો દિવસ

હતો મારી પાસે મોટો મોબાઇલ તો બધા 
કહે શું આખો દિવસ મચડે છે

Insta. ખોલી ને બેસું તો
તરત જ નોટિસ પડે છે

લખતો હું એસાઈમેન્ટ એમાંથી પણ 
એ તેમને ક્યાં નજરે ચડે છે

Youtube માં રિસર્ચ કરવા બેસું તો કહે કે તું આંખો ફોડે છે

પણ એમને એ ખબર નથી કે
એના સિવાય બીજું કોણ મારી જોડે છે.

- Michael Nobody can Understand...😔
હતો મારી પાસે મોટો મોબાઇલ તો બધા 
કહે શું આખો દિવસ મચડે છે

Insta. ખોલી ને બેસું તો
તરત જ નોટિસ પડે છે

લખતો હું એસાઈમેન્ટ એમાંથી પણ 
એ તેમને ક્યાં નજરે ચડે છે

Youtube માં રિસર્ચ કરવા બેસું તો કહે કે તું આંખો ફોડે છે

પણ એમને એ ખબર નથી કે
એના સિવાય બીજું કોણ મારી જોડે છે.

- Michael Nobody can Understand...😔
michael6818

Michael

New Creator