કોઈ તમારા પ્રેમ નો બદલો જ્યારે નફરત થી આપેને, ત્યારે સામે એમને નફરત ક્યારેય ના કરવી....કારણ કે, એ નફરત નહીં પરંતુ દયા ને પાત્ર છે....કદાચ,એમના નસીબ માં તમારો પ્રેમ અને હૂંફ હોય જ નહીં! #thinkpossitive #spreadonlylove