Nojoto: Largest Storytelling Platform

❤️અજાણ ચહેરો❤️ __________ નથી ખબર એમનું નામ,, ને ન

❤️અજાણ ચહેરો❤️
__________
નથી ખબર એમનું નામ,,
ને નથી ખબર એમનું ગામ,,
બસ યાદ છે.એમની મોટી આખો,,
ને બસ યાદ છે.મીઠી વાતો,,
ચહેરા પર હતો. એમને નકાબ,,
ને આખો આપી રહી હતી જવાબ,
યાદ છે. એ હાથ નું ઘડિયાળ,,
ને યાદ છે ચહેરા પર આવતાં કાળા રેશમી વાળ,,
                         @dipfriend105

©DIPEKSH vsv #Dipfriend105

#standAlone
❤️અજાણ ચહેરો❤️
__________
નથી ખબર એમનું નામ,,
ને નથી ખબર એમનું ગામ,,
બસ યાદ છે.એમની મોટી આખો,,
ને બસ યાદ છે.મીઠી વાતો,,
ચહેરા પર હતો. એમને નકાબ,,
ને આખો આપી રહી હતી જવાબ,
યાદ છે. એ હાથ નું ઘડિયાળ,,
ને યાદ છે ચહેરા પર આવતાં કાળા રેશમી વાળ,,
                         @dipfriend105

©DIPEKSH vsv #Dipfriend105

#standAlone
dipekshvasava8726

DIPEKSH vsv

New Creator