ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો " બાપા, જમવા આવજો રસોઈ તૈયાર છે " કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા સસરાની આંખો ભીની થઇ ગઇ #mehul_panchal #gujarati #vichar#vyang