ચિંતિત છું કે સંકુચિત નથી કાપ્યું ઘણું જીવન પણ જીવ્યો કિંચિત્ નથી લોકો માટે ઘણું કર્યું પણ લોકોએ જ શીખવ્યું કે આ અનુચિત નથી ચિંતિત છું કે લોકોથી વંચિત નથી. #prab boresa