White *તરસ છે એટલે જ તો* *જિંદગી સરસ છે ,* *બાકી તો ,આંગળી ના વેઢે* /*ગણાય એટલા જ વરસ છે .... !!* *જે યાદ . . . અમને કરે* *એમને . . . અમારી યાદ છે.* *જે અમને યાદ . . . ન કરે,* *એમને કયા અમારી ફરિયાદ છે ?* ©Jeetal Shah #short_shyari