હણી નાખતું કોઈનું ઝલહળતું જીવન તો વળી ધકેલતી કોઈને અણગમતી દિશામાં વાતે દુઃખ છે, અને ન દેખાય એવી વાત છે જાણે કોઈ મનમાં તો મુંજાય છે કોઈ મન-મનમાં જેની અવળાઈ આ સમયની એને પણ તોડવાનું મન થાય બંધન અપેક્ષાઓ ને બે હાથ જોડવાનું મન થાય #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #bestyqgujaratiquotes