જ્વાળામુખી આંખ, એનો શણગાર માત્ર રાખ, ડોકમાં લટકે સર્પ કાળોતરા, દેખાય તો કંઠે વિષ પણ તાંક,, ચમકે ચંદ્ર અમાસી જટા માં,, તો સ્હેજ ગંગા પણ જીલાણી ભાંખ,, આ તો મહાકાળ નું માત્ર સોમ્ય સ્વરૂપ, jay,, રુદ્ર ને તો હમેશ માટે, આભાંખીત જ રાખ...!!! #shivratri #nojoto #shiva #aaradhna #bhakti #tandav