Nojoto: Largest Storytelling Platform

મનને બાંધ્યા કરીશ તો ભાગવા મથશે, પણ દોર્યા કરીશ ક્

મનને બાંધ્યા કરીશ
તો ભાગવા મથશે,
પણ દોર્યા કરીશ
ક્યારેક વાર્યા કરીશ
તો ધીરે-ધીરે સમજવા માંડશે. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #remindyourself #donotforceyourself #youwillgetthere #loveyourself #gujaratipoems #grishmapoems