Nojoto: Largest Storytelling Platform

શમી સાંજ હતી એ, વાદળો ઘેરાયેલા હતા, પેલા નાના પંખી

શમી સાંજ હતી એ,
વાદળો ઘેરાયેલા હતા,
પેલા નાના પંખીઓ..
બધા પોતાના માળે પાછા જઈ રહ્યા તા,
કલરવ હતો એમનો પણ,
બચ્ચા ઓ ની ભૂખ નો,
એક કડવાશ ત્યારે મારા મન માં પણ હતી,
જે મિઠાશ તારી હતી પેલા જોડે,
આજ મે જ્યારે તમને સાથે જોયા,
એની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા,
જે તુ રેતી મા પગલા પાડતી જતી તી,
એ વ્યક્તિ સાથે,
એક કડવાશ મે મારા હ્રદય મા અનુભવી તી..
સમજાયુ નહી મને કે કેમ આવુ થાય છે,
હું ત્યાં જ છુ ને બધુ જ મારા થી દૂર જાય છે,
કેમ કે મે જ વિચાર કરેલો ને 
કે આપણે છૂટા પડશુ
આપણે હવે નહી મળીએ,
આપણી અભિવ્યક્તિ ઓ અલગ છે,
પણ હવે કોણ જાણે શું થાય છે,
મને મારા જ માંડેલા વિચારો ના વાદળ,
ધૂંધળા થતા દેખાય છે,
શું કરુ હું સમજાતુ નથી,
બસ અત્યારે તો આ કિનારા ના પાણી,
મારા પગ ને ભીંજવી પાછા વળી જાય છે..
જેમ તારા પગલા એ ભીની રેત માંથી સરી જાય છે,
ને આ સાંજ આમ જ શમી જાય છે... #seashore
#thoughts
#thoughtsofyou
શમી સાંજ હતી એ,
વાદળો ઘેરાયેલા હતા,
પેલા નાના પંખીઓ..
બધા પોતાના માળે પાછા જઈ રહ્યા તા,
કલરવ હતો એમનો પણ,
બચ્ચા ઓ ની ભૂખ નો,
એક કડવાશ ત્યારે મારા મન માં પણ હતી,
જે મિઠાશ તારી હતી પેલા જોડે,
આજ મે જ્યારે તમને સાથે જોયા,
એની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા,
જે તુ રેતી મા પગલા પાડતી જતી તી,
એ વ્યક્તિ સાથે,
એક કડવાશ મે મારા હ્રદય મા અનુભવી તી..
સમજાયુ નહી મને કે કેમ આવુ થાય છે,
હું ત્યાં જ છુ ને બધુ જ મારા થી દૂર જાય છે,
કેમ કે મે જ વિચાર કરેલો ને 
કે આપણે છૂટા પડશુ
આપણે હવે નહી મળીએ,
આપણી અભિવ્યક્તિ ઓ અલગ છે,
પણ હવે કોણ જાણે શું થાય છે,
મને મારા જ માંડેલા વિચારો ના વાદળ,
ધૂંધળા થતા દેખાય છે,
શું કરુ હું સમજાતુ નથી,
બસ અત્યારે તો આ કિનારા ના પાણી,
મારા પગ ને ભીંજવી પાછા વળી જાય છે..
જેમ તારા પગલા એ ભીની રેત માંથી સરી જાય છે,
ને આ સાંજ આમ જ શમી જાય છે... #seashore
#thoughts
#thoughtsofyou