Beautiful Heart મફતમાં નથી શીખ્યા અમે ઉદાસીમાં પણ હસતા રહેવાનું.... બદલામાં જીવનની કેટલીય ખુશીઓને નજર સામે તૂટતાં જોઈ છે..... "_The first recipe of happiness😊 - avoid too lengthy meditations on the past_"