રોજ રોજ થાકી જતું મન ક્યારેક થાકવાનું ભૂલી જાય છે, જાણે ઝાંખા થઈ ગયેલા કોઈ રંગમાં ચમક આવી જાય છે, ત્યારે અડશો નહીં એ પતંગિયાને જ્યારે એના મનગમતા ફૂલ પર બેસીને એ હરખાય છે. 💜💜 #મનનીવાતો #emotions #beinghuman #letyourselfbe #happymoments #carpediem #gujaratipoems #grishmapoems