Nojoto: Largest Storytelling Platform

કઈક અલગ જ પ્રેમ નું તોફાન ઉઠ્યું મારા મન માં લાગણી

કઈક અલગ જ પ્રેમ નું તોફાન ઉઠ્યું મારા મન માં
લાગણી ઓ નું ઘોડાપૂર આવ્યું જાણે મારા મન માં 
રેશમી વાળ 
લાંબુ કપાળ
પ્રેમ ના નશા માં ડુબાવે તેવી નશીલી અને મૃગનયની જેવી એની આંખ
પોપટ જેવું નાક 
તો ગુલાબી એના ગાલ
મન થાય બકુ ભરી લઉં 
પણ બીક એ વાત ની કે નિશાન થી એની સુંદરતા ખંડાઈ ના જાય
ગુલાબ ની પાંખડી જેવા એના હોઠ 
મન થાય ગુલકંદ ની જેમ એને ખાઈ જાઉં 
પણ બીક એ વાત ની કે નિશાન થી એની સુંદરતા ખંડાઈ ના જાય
હંસિની જેવી એની ડોક 
તો ઘાયલ શેરની જેવી એની ચાલ
પાયલ ના છનકાર સાથે એ આગળ વધતી જાય 
છન........ છન .......છન....... છન ....... 
એને જોઈ ને મારા હૃદય ના ધબકારા વધતા જાય 
ધક ધક .....ધક ધક ..... ધક .... ધક..... 
કહ્યું ઘણું બધું તો કઈ પણ બોલાયું નાઈ 
વાત કરવી હતી ઘણી પણ કઈ કહેવાયું નાઈ
અંતે મારાથી રેહવાયું નાઈ અને બોલાઈ ગયું

©Parth Soni
  #RanbirAlia 
#Love 
#loveislife 
#spparthasoni