DaughtersDay પાપા ને બચપણ માં ઘોડો બનાવે એ દીકરી હોય છે અને બચપણ માં તેમના ઘભા પર બેસી ને પાપા ને નચાવે એ દીકરી હોય છે પછી દીકરી મોટી થતી જાય છે અને ધીરે ધીરે પાપા થી દૂર જતી જાય છે સાસરે ગયા પછી પપ્પાના જ સંસ્કારોને ધ્યાનમાં રાખીને પાપા થી જ દૂર જઈને બીજા ઘરે કોઈકના પાપા ને પોતાના પાપા બનાવે એ દીકરી હોય છે #daughters_day WRITER BY RAJAL THAKKAR 😍🥰😘😇☺☺🙂🙃🙃🤗😋😔🥺😊