love prison ❣️ તારા પ્રેમ ની કટોરી સાચવી ને છુપાવી છે એ એક ચોરી મેં પણ કરી છે મારી ઊંઘ ને તારી પાંપણે ચોરી છે એ એક ફરિયાદ મેં પણ કરી છે શ્વાસ ની લીટી ને અકબંધ બાંધી છે એ બંદી મેં પણ કરી છે પ્રેમભરી યાદો ને બખોલ માં પુરી છે એ જામીનગીરી મેં પણ કરી છે ટૂંક માં, તું મારા જીવન ની કડી છે એ કેદ ને આજીવન મેં પણ ફરમાવી છે #loveprison #loveshayari #lovequotes #lovefeelings