Nojoto: Largest Storytelling Platform

White અંધારામાં પ્રકાશ છે તું, મારી ગઝલ નો પ્રાસ છ

White અંધારામાં પ્રકાશ છે તું,
મારી ગઝલ નો પ્રાસ છે તું,
નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું.
"નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી,
જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું...

©Nehal Bhoi #love_shayari  લવ શાયરી

nojotouser7877016992

Nehal Bhoi

New Creator