Nojoto: Largest Storytelling Platform

નાખ દુઃખ થાશે ગઝલ, વાવ સુખ ગાશે ગઝલ! શાંત મનથી

નાખ દુઃખ થાશે ગઝલ,
વાવ સુખ ગાશે ગઝલ!

શાંત   મનથી  વાંચજો,
તો જ સમજાશે ગઝલ!

કર  છતું  કઇ   રાઝ તો,
આવ, વખણાશે ગઝલ!

આવડત  તો  કેળવો,
કેમ   કે'વાશે  ગઝલ?

હોય ના લયમાં પછી,
ક્યાંય ખોવાશે ગઝલ!

ને  બહરમાં  લાવવા,
ક્યાંક રઘવાશે ગઝલ!

કામ જો સારું થશે,
તો જ ફેલાશે ગઝલ!

શીખ  સાચું  માળખું,
જો પછી થાશે ગઝલ!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #ghazal #Poetry #gujarati #writing #writer #Books
નાખ દુઃખ થાશે ગઝલ,
વાવ સુખ ગાશે ગઝલ!

શાંત   મનથી  વાંચજો,
તો જ સમજાશે ગઝલ!

કર  છતું  કઇ   રાઝ તો,
આવ, વખણાશે ગઝલ!

આવડત  તો  કેળવો,
કેમ   કે'વાશે  ગઝલ?

હોય ના લયમાં પછી,
ક્યાંય ખોવાશે ગઝલ!

ને  બહરમાં  લાવવા,
ક્યાંક રઘવાશે ગઝલ!

કામ જો સારું થશે,
તો જ ફેલાશે ગઝલ!

શીખ  સાચું  માળખું,
જો પછી થાશે ગઝલ!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #ghazal #Poetry #gujarati #writing #writer #Books
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator