જો તું મારા વગર ભી બહુ જ ખુશ છે ,, દોસ્ત ,, તો મારી ભી ફરજ છે તારી ખુશી ભરી જીવન થી બહુ દૂર નીકળી જવું ને એટલું કે તારે જરૂર પડે ત્યારે અવાજ લગાવી શકે ,, તને તો ખબર જ છે મારી પાસે તો ખાલી દુઃખ ની ફરિયાદો છે ,, મને કોઈ જ હક નથી તારી હસતા ચેહરા ની આડ માં મારી દાસ્તાન છુપાવવાનો ,, #તું_ને_તારી_અધૂરી_વાતો 😍 ©adhura_sabdo #writer #ગુજરાતી #લાગણી #યાદ #jamnagar