મન, અકળ મન, અકળાતું, ભીસાતું મન, વિચારતું,અટવાતું,ડરતું,દુઃખાતું મન, મણભર નો ભાર ભરીને આંખોમાં, વરસાદી પાણીની જેમ ધીમું વરસતું મન., થાકતું, લડતું, જૂજતું,કંટાળતું તોય , હિંમત હાર્યા વગર જીવતું મન... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતીyqmotabhai #ગુજજુ #મન