Nojoto: Largest Storytelling Platform

ચાલો આજે આ અનંત ગગન માં ભ્રમણ કરીયે, ચિંતા અને મૂ

ચાલો આજે આ અનંત ગગન માં ભ્રમણ કરીયે, 
ચિંતા અને મૂંઝવણ ને ઢીલ આપી દૂર કરીયે,
 પ્રસન્નતા અને આત્મવિશ્વાસ ને લપેટીએ, 
આજે પતંગ ચગાવીએ. #ઉત્તરાયણ #મકરસંક્રાંતિ #14જાન્યુઆરી #તહેવાર #ઉત્સવ #આનંદ #કિલ્લોલ #ગુજરાતી