Nojoto: Largest Storytelling Platform

#viralkharadispoem એ જીંદગી મને તું ક્યાં લઈ ને જ‌

#viralkharadispoem
એ જીંદગી મને તું ક્યાં લઈ ને જ‌ઇશ ને ક્યાં સુધી,
જીવવા દે મને મારી મુજબ, ને ઈચ્છાઓ નું શુ ને ક્યાં સુધી.

જો હાથ પકડે તો ચાલ છેક સુધી આમ અધવચ્ચે શું,
પવનનાં સહારે છું એ લ‌ઇ જશે કિનારે પણ ક્યાં સુધી.

ધોમ ધખતો તડકો ને મંઝિલ જાણે મૃગજળ જેવી,
મારી અંદર ઊઠતા વંટોળ ને દબાવુ, પણ ક્યાં સુધી.

મારો નાનો અમથો દીવો ને સામે વરસાદી રાત છે,
ઝઝુમે એકલો અટુલો, કોઈ હાથ દઈ રાખે પણ ક્યાં સુધી. #gujarati #gujratishayari #gujratipoem #poem #gazal #gujratigazal