શીર્ષક - હુ મારા રસ્તે હું મારા રસ્તે કહી ને આગળ ચાલતી થઈ આ જીંદગી, એક વૃધ્ધ મા બાપ ને ભૂલી ચાલતી થઈ આ જીંદગી, કહેવું હતું ઘણુ બધુ પણ કહી ના શકી આ જીંદગી, પડછાયા બની જેણે જીવી આ જીંદગી, નાના નાના પગલે ને ડગલે પર્વત બની આ ઢાલ બન્યા, એટલે ક્યારેય રિસાણી ન હતી જીંદગી, અને હવે ડગલે ને પગલે ઉંચી ખાઈ આને કાંટા થી ભરી આ જીંદગી. ©Jeetal Shah #સમાજને સંસ્કૃતિ #Stars