Nojoto: Largest Storytelling Platform

ભરતી ક્યાં કાયમ છે ને ઓટ પણ ક્યાં કાયમ છે , જે અડગ

ભરતી ક્યાં કાયમ છે ને ઓટ પણ ક્યાં કાયમ છે ,
જે અડગ છે કિનારે, એ કિનારા જ કાયમ છે .

કાલે ન'તો    આજે છે પણ કાલે ની શું  ખબર ,
જોને તારો જર્જરિત પ્રેમ એ ય ક્યાં કાયમ છે .

પ્રેમ રસ તું વિખેરાવતી રેહ્જે આમજ ઉમ્રભર ,
ભલે ને એક બુંદ;જડપી લેવા 'વિરલ' અહી કાયમ છે.

મૃત્યુ ના પગલા જોઈ જીવન પણ સાથ છોડી  દે છે ,
પળ પળ ને તું જીવ દોસ્ત જિંદગી નો નશો ક્યાં કાયમ છે.

મિલન માં હસવું ને વિરહ માં રડવું આ વળી શું ?
ભાગ્ય' કે આપણે મળ્યા, નઈ તો તું'ને હું પણ ક્યાં કાયમ છે .

જીવી લીધું જે હતું એ સાથે,અંતે તો એકલા જ 
લાગણી ઓ ને ક્યા સાચવું ,પ્રેમ  તો  પુસ્તકો  માં  એ કાયમ  છે .

     -વિરલ  ખરાડી Viralkharadis poem # written by - viral kharadi